આજે તો ગુવાહાટીમાં રાજસ્થાન-ચેન્નઈની મેચ રમાશે. તેની પહેલાં બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. ત્યારે સોશિયલ મીડિયામાં લોકોએ રાજસ્થાનના રિયાન પરાગ અને સારા અલી ખાનને લઈને મજા લીધી. તો વળી મુંબઈનો વિગ્નેશની માતાનો વીડિયો વાઇરલ થયો…ખૂબ જ ભાવુક છે વીડિયો…ગઈકાલે ગુજરાત-મુંબઈની મેચમાં નમો સ્ટેડિયમમાં લોકોએ પ્લેનને ઊડાડીને મોજ લીધી…હાર્દિક-સાઈ કિશોર વચ્ચે એવું તે શું થયું કે બન્ને જણા ટ્રેન્ડિંગમાં આવી ગયા? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.
Source link