સ્પોર્ટ્સ ડેસ્ક6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવાર, 9 માર્ચે બપોરે 2:30 વાગ્યે રમાશે. વર્ષ 2000માં, બંને વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી, જે ન્યૂઝીલેન્ડે જીતી હતી.
આ વખતે ભારતની જીતવાની શક્યતા કેટલી છે? ફાઈનલમાં વિરાટ કોહલી કેટલા રન બનાવી શકશે? ટીમ ઈન્ડિયાએ કોઈ ફેરફાર કરવા જોઈએ કે નહીં? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા 7 સવાલો પર તમારો અભિપ્રાય આપો.
તો ચાલો શરૂ કરીએ, તેમાં માત્ર 2 મિનિટ લાગશે…