સ્પોર્ટ્સ ડેસ્ક27 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે IPL ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની બીજી મેચમાં હૈદરાબાદ સનરાઇઝર્સ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મુકાબલો થશે. IPL 2025માં PBKS એ 4 માંથી 3 મેચ જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે, SRH એ ફક્ત 1 મેચ જીતી છે અને 4 હારનો સામનો કરવો પડ્યો છે.
આજની મેચ કોણ જીતશે, હૈદરાબાદ કે પંજાબ? આજે પ્રથમ ઇનિંગમાં કેટલા રન બનશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા 5 પ્રશ્નોમાં કરો પ્રિડિક્ટ
તો ચાલો IPL પોલ શરૂ કરીએ, ફક્ત 2 મિનિટ લાગશે…