24 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLમાં પોતાની ઓળખ બનાવનાર હાર્દિક પંડ્યા આજે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણાય છે. તેમણે અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો. હાર્દિકનું બાળપણ ગરીબીમાં વીત્યું. બેટ ખરીદવા માટે પૈસા નહોતા, પરંતુ સખત મહેનતથી હાર્દિકે IPLમાં જગ્યા બનાવી. 2015 માં, મુંબઈ ઇન્ડિયન્સે તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો. આ પછી હાર્દિકે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. આજે તેમની પાસે 95 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. IPL દ્વારા સુપરસ્ટાર બનેલા હાર્દિક પંડ્યાની ક્રિકેટ સફર માટે વિડિઓમાં જુઓ…