45 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોહમ્મદ શમીએ સિરાજને સળી કરી અને પછી હાથ અધ્ધર કરી લીધા, જુઓ શમીની મસ્તી; અશ્વિને પોતાની યુટ્યૂબ ચેનલમાં CSK વિશે બોલવાનું કેમ ટાળ્યું?; ઈરફાનને કોમેન્ટરીમાંથી બહારનો રસ્તો બતાવ્યો, પણ ધોની વિશે બોલ્યા છતાં સિદ્ધુના હાથમાંથી માઇક ઝૂંટવવું અઘરું કેમ?; IPLની આવી જ મસાલેદાર વાતો જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.