ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

મોહમ્મદ આમીરે ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: T20 વર્લ્ડ કપ માટે નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો; ઇમાદ વસીમ પણ રિટાયરમેન્ટ લીધું

સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આમિરે બીજી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ...

Read more

બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસન પર બોલિંગ પર પ્રતિબંધ: ECBએ લગાવ્યો બેન, ફિલ્ડ અમ્પાયરે બોલિંગ એક્શનને ગેરકાયદે ગણાવી

લંડન1 કલાક પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ બાંગ્લાદેશી ક્રિકેટની બોલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તે ECBની કોઈપણ...

Read more

NZ Vs ENG ત્રીજી ટેસ્ટ: પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડની મજબૂત બેટિંગ: લાથમ-સેન્ટનરે અડધી સદી ફટકારી, પોટ્સ-એટકિન્સને 3-3 વિકેટ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક28 મિનિટ પેહલાકૉપી લિંકન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામેની હેમિલ્ટન ટેસ્ટમાં જોરદાર શરૂઆત કરી છે. શનિવારે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમે...

Read more

સાઉથ આફ્રિકાએ બીજી T20 7 વિકેટે જીતી: પાકિસ્તાન સામેની સિરીઝમાં 2-0ની લીડ લીધી; રીઝા હેન્ડ્રીક્સની સદી

સ્પોર્ટ્સ ડેસ્ક34 મિનિટ પેહલાકૉપી લિંકબીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમે 3 મેચની સિરીઝમાં 2-0ની...

Read more

SMAT: ફાઈનલ મુંબઈ-MPમાં વચ્ચે રમાશે: રજત પાટીદારની ફિફ્ટી, મધ્યપ્રદેશ 13 વર્ષ બાદ ટાઈટલ મેચમાં પહોંચ્યું; મુંબઈના રહાણેની શાનદાર ઇનિંગ

બેંગલુરુ11 મિનિટ પેહલાકૉપી લિંક2024 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)ની ફાઈનલ મધ્યપ્રદેશ અને મુંબઈ વચ્ચે રમાશે. રજત પાટીદારની વિસ્ફોટક ફિફ્ટીના આધારે...

Read more

યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશનો ઇન્ટરવ્યૂ: વિશ્વનાથન આનંદ સૌથી મોટી પ્રેરણા; યુવાનો માટે કહ્યું- તમારી રમતનો ખૂબ આનંદ લો

સ્પોર્ટ્સ ડેસ્ક43 મિનિટ પેહલાકૉપી લિંક18 વર્ષની ઉંમરે ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનેલા ડી ગુકેશએ ભાસ્કરને એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેણે...

Read more

અફઘાનિસ્તાને બીજી T20માં ઝિમ્બાબ્વેને 50 રને હરાવ્યું: રાશિદ-નવીને 3-3 વિકેટ લીધી; સિરીઝ 1-1થી બરાબર, આવતીકાલે ત્રીજી મેચ

હરારે1 કલાક પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાને બીજી T20માં ઝિમ્બાબ્વેને 50 રનથી હરાવ્યું હતું. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં શુક્રવારે અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનું...

Read more

ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મહોર: પાકિસ્તાન નહીં જાય ટીમ, UAEમાં રમાશે ઈન્ડિયાની તમામ મેચ; ભારતના કડક વલણથી PAK ઝુક્યું પણ સામે રાખી શરત

સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલાકૉપી લિંકICCએ પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. પાકિસ્તાન પણ બે દેશોમાં યજમાની...

Read more
Page 15 of 223 1 14 15 16 223

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?