ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

રોહિત શર્માએ કયા નંબર પર બેટિંગ કરવી જોઈએ: 1 અથવા 6?, શાસ્ત્રીના નિવેદન પર સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા; ફેન્સ ઈચ્છે છે કે હિટમેન…

2 મિનિટ પેહલાકૉપી લિંકહવે રોહિતના બેટિંગ ઓર્ડરને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણા ભૂતપૂર્વ દિગ્ગજો માને છે કે રોહિતે...

Read more

પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ: ઉદયપુરમાં બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા; ગોલ્ડન ક્રીમ સાડીમાં ગોર્જિયસ દેખાઈ બેડમિન્ટન સ્ટાર

રાજસ્થાન (ઉદયપુર)1 કલાક પેહલાકૉપી લિંકભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા....

Read more

IND-PAK વચ્ચે 23 ફેબ્રુઆરીએ હાઈવોલ્ટેજ મેચ: ન્યુટ્રલ વેન્યૂ નક્કી થતા ‘2025 ચેમ્પિયન્સ ટ્રોફી’ ગૂગલમાં ટોપ ટ્રેન્ડ બની, ભારતની બધી મેચ દુબઈમાં રમાશે

દુબઈ2 કલાક પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. આ શાનદાર મેચ UAEના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં...

Read more

મંડે મેગા સ્ટોરી: રોહિત, કોહલી, જાડેજાની T20Iમાંથી નિવૃત્તિ: કાર્તિક-ધવને તમામ ફોર્મેટ છોડ્યું, વર્ષના અંતે અશ્વિને ઝટકો આપ્યો; 2024માં ભારતની ‘રિટાયર્ડ-11’

ICC ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની 11 વર્ષની લાંબી રાહ 2024માં સમાપ્ત થઈ, જ્યારે રોહિત શર્મા એન્ડ બોય્ઝે સાઉથ આફ્રિકાને હરાવી...

Read more

ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતની તમામ મેચ UAEમાં યોજાશે: ICCએ ન્યૂટ્રલ વેન્યૂ તરીકે દુબઈ સિલેક્ટ કર્યું; જો ભારત સેમિફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો આ મેચ પણ અહીં જ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક40 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું.ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચની યજમાની કરવા માટે...

Read more

વડોદરામાં ભારતે વન-ડેમાં બીજી સૌથી મોટી જીત મેળવી: વેસ્ટ ઈન્ડિઝ વુમન્સને 211 રનથી હરાવી; ટીમની સ્ટાર બેટર મંધાનાએ સતત ચોથી ફિફ્ટી ફટકારી

વડોદરા2 કલાક પેહલાકૉપી લિંકભારત Vs વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચેની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં રવિવારે ભારતે તેની બીજી સૌથી મોટી...

Read more

ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત: બેન સ્ટોક્સ બહાર ફેંકાયો; બેટર જો રૂટ એક વર્ષ બાદ કમબેક કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક32 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી....

Read more

ભારતે મહિલા અંડર-19 એશિયા કપ જીત્યો: ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું; ત્રિશાએ અડધી સદી ફટકારી

સ્પોર્ટ્સ ડેસ્ક36 મિનિટ પેહલાકૉપી લિંકજીતની ઉજવણી કરતી ભારતીય અંડર-19 મહિલા ટીમ.ભારતે મહિલા અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. મહિલા અંડર-19...

Read more

બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા રોહિતના પગમાં બોલ વાગ્યો: અડધો કલાક બરફ લગાવતો રહ્યો, આકાશ દીપે કહ્યું- ઈજા ગંભીર નથી

મેલબોર્ન2 કલાક પેહલાકૉપી લિંકભારતીય કેપ્ટન રોહિત શર્માને બોક્સિંગ-ડે ટેસ્ટ પહેલા મેલબોર્નમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા પગમાં ઈજા થઈ હતી. જે...

Read more

સંન્યાસ લઈ ચુકેલા અશ્વિનને PM મોદીનો પત્ર: જ્યારે માતા હોસ્પિટલમાં હતા તો પણ રમ્યા, મોદીએ કહ્યું- 99 નંબરની જર્સીની ખોટ રહેશે

નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકરવિચંદ્રન અશ્વિને 18 ડિસેમ્બરે ગાબા ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન...

Read more
Page 2 of 215 1 2 3 215

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?