ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

જર્મન ફોર્મ્યુલા 1 રેસર 10 વર્ષથી પબ્લિક લાઇફથી દૂર: 2013માં સ્કીઇંગ કરતી વખતે અકસ્માતનો શિકાર બનેલો શુમાકર કોમામાં ચાલ્યો ગયો હતો

બર્લિન1 કલાક પેહલાકૉપી લિંકફોર્મ્યુલા 1ના સૌથી મોટા ખેલાડીઓમાંથી એક માઈકલ શુમાકર છેલ્લા 10 વર્ષથી જાહેર જીવનમાં આવ્યા નથી. તેનું કારણ...

Read more

AITAએ પાકિસ્તાન પ્રવાસ પર રમત મંત્રાલય પાસેથી સલાહ માંગી: ભારતની ડેવિસ કપ પ્લે-ઓફ મેચ ઈસ્લામાબાદમાં યોજાશે; આ ટેનિસનો વર્લ્ડ કપ છે

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકઈન્ડિયન ટેનિસ એસોસિયેશન (AITA)એ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સામે ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ 1 પ્લે-ઓફ...

Read more

IND vs SA પહેલી ટેસ્ટનો બીજો દિવસ: મેચ બપોરે 1 વાગ્યે શરૂ થશે, વરસાદની 60% શક્યતા; ભારત- 208/8, રાહુલ-સિરાજ નોટઆઉટ

સેન્ચ્યુરીયન22 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. મંગળવારે સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં પ્રથમ દિવસની...

Read more

શાર્દુલની હેલ્મેટ પર બોલ વાગ્યો: બુમરાહે પ્રસિદ્ધને ડેબ્યૂ કેપ આપી, શ્રેયસ બોલ્ડ થયો; IND-SA મેચ મોમેન્ટ્સ

સેન્ચ્યુરીયન34 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનના મેદાન પર પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત...

Read more

ખ્વાજા જૂતા પર દીકરીઓનું નામ લખીને ટેસ્ટ રમે છે: હમાસ-ઇઝરાયલ યુદ્ધનો વિરોધ; કહ્યું- બાળકોના મોતનો વીડિયો જોઈને હું ભાવુક થઈ ગયો છું

1 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા પાકિસ્તાન સામે 14 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં પોતાના બેટના...

Read more

25 વર્ષની સોફી બેશ લીગમાં હાઇએસ્ટ વિકેટ-ટેકર બોલર: ઓસ્ટ્રેલિયન ખેલાડી ક્રિકેટર તેમજ પેઇન્ટર છે; પિતા પાસેથી બન્ને કરિયર વારસામાં મળી

1 કલાક પેહલાકૉપી લિંકવિશ્વના ઘણા ખેલાડીઓએ રમતગમત માટે ઘણી વખત પોતાનો શોખ છોડવો પડે છે. જો કે, ઓસ્ટ્રેલિયાના સોફી ડેની...

Read more

મુજીબ, નવીન, ફઝલની નેશનલ કોન્ટ્રેક્ટમાંથી નીકળી જવાની અરજી નામંજૂર: બે વર્ષથી NOC પણ મળ્યું નથી; IPL રમવા પર શંકા

11 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ ખેલાડીઓ મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક અને ફઝલ ફારૂકીને નેશનલ કોન્ટ્રેક્ટમાંથી મુક્ત...

Read more

IND vs SA આજે પહેલી ટેસ્ટ: સાઉથ આફ્રિકામાં ભારતે માત્ર 17% મેચ જીતી; અશ્વિન-શાર્દૂલમાંથી કોઇ એક રમશે, રાહુલ કીપિંગ કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી સેન્ચુરિયનમાં રમાશે. સુપરસ્પોર્ટ પાર્ક...

Read more

રોહિતે કહ્યું- ફાઇનલની હારને ભૂલીને આગળ વધવું જરૂરી: સાઉથ આફ્રિકા બેટર્સ માટે ચેલેન્જિંગ જગ્યા છે, શમીને મિસ કરીશું

8 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, વર્લ્ડ કપ ફાઈનલની હારને ભૂલીને...

Read more

ભારત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ કેમ જીતી શકતું નથી: 2013 સુધી બોલરો ચાલ્યા નહીં, છેલ્લી 2 સિરીઝમાં બેટર્સ ફ્લોપ રહ્યા; હવે કેપ્ટન અનુભવી નથી

સ્પોર્ટ્સ ડેસ્ક23 મિનિટ પેહલાકૉપી લિંક​​​​​​સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની છેલ્લી અને સૌથી મુશ્કેલ શ્રેણી આવતીકાલથી એટલે કે 26 ડિસેમ્બરથી...

Read more
Page 209 of 218 1 208 209 210 218

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?