ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

હેનરિક ક્લાસેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: આ વર્ષે નિવૃત્તિ જાહેર કરનાર આફ્રિકાનો બીજો ક્રિકેટર; ODI અને T20 રમવાનું ચાલુ રાખશે

39 મિનિટ પેહલાકૉપી લિંકદક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટર હેનરિક ક્લાસેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ODI અને T-20 રમવાનું...

Read more

ભારતીય મહિલા ટીમ બીજી T20માં 6 વિકેટથી હારી: 3 મેચની સિરીઝમાં 1-1ની બરાબરી; દીપ્તિનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ કામ ન આવ્યું

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકભારતીય મહિલા ટીમને T-20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ...

Read more

14 મહિના પછી રોહિત-કોહલી T20Iમાં પરત ફર્યા: પંડ્યા, સૂર્યા અને ગાયકવાડ ટીમમાંથી બહાર; અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ જાહેર

મુંબઈ7 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા...

Read more

ધ વોલ ઇઝ બેક: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11મી બેવડી સદી ફટકારી, 356 બોલમાં બનાવ્યા 243* રન, ભારતીય ટીમમાં કમબેકના પૂરા ચાન્સ

રાજકોટ23 મિનિટ પેહલાકૉપી લિંકદેશની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની નવી સિઝન શરૂ થઈ છે ત્યારે 25મી જાન્યુઆરીથી શરૂ...

Read more

ડી વિલિયર્સે કહ્યું- T20 ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટને બરબાદ કરી રહ્યું: ભારત સામે ત્રીજી ટેસ્ટ ન રમવી નિરાશાજનક; ખેલાડીઓ પૈસાને પ્રેમ કરે છે

11 મિનિટ પેહલાકૉપી લિંકએબી ડી વિલિયર્સ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે માત્ર બે ટેસ્ટ મેચની શ્રેણી હોવાને કારણે નારાજ છે....

Read more

ઈન્ડિયા U-19એ સાઉથ આફ્રિકા U19ને 6 વિકેટે હરાવ્યું: મુશીરનું ઓલરાઉન્ડ પ્રદર્શન, સહારાને સદી ફટકારી; ભારત ટ્રાઇ સિરીઝની ફાઈનલ રમશે

જોહાનિસબર્ગ2 કલાક પેહલાકૉપી લિંકસાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી U-19 મેન્સ ટ્રાઈ સિરીઝમાં ભારતે તેની ચોથી મેચમાં સાઉથ આફ્રિકાની ટીમને 6 વિકેટથી...

Read more

જોની બેયરસ્ટોએ કહ્યું- બોલ ભારતમાં પહેલા દિવસથી ફરશે: ‘આનાથી ટીમ ઈન્ડિયાને જ ખતરો’; ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ શ્રેણી

સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડના વિકેટકીપર બેટર જોની બેયરસ્ટોએ કહ્યું કે જો ભારતમાં ટર્નિંગ પિચ જોવા મળશે તો તે ટીમ...

Read more

રણજી ટ્રોફીમાંથી ભારતીય ટીમમાં પુરાગમનનો પ્રયાસ: ચેતેશ્વર પુજારાએ 157 શાનદાર રન, આવતીકાલે ડબલ સેન્ચુરી માટે ઉતરશે મેદાનમાં

રાજકોટ6 મિનિટ પેહલાકૉપી લિંકદેશની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની નવી સિઝન ગઈકાલથી શરૂ થઈ છે, ત્યારે 25મી જાન્યુઆરીથી...

Read more

ઓસ્ટ્રેલિયા ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું: ભારત નંબર-2 પર સરકી ગયું, સાઉથ આફ્રિકામાં સિરીઝ ડ્રો થવાના કારણે નુક્સાન થયું

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંક2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગઈ છે. ટીમને...

Read more

ડોમેસ્ટિક વુમન્સ વન-ડેમાં શ્વેતા સેહરાવતની બેવડી સદી: દિલ્હીએ 50 ઓવરમાં 455 રન બનાવ્યા; નાગાલેન્ડ 55 રનમાં ઓલઆઉટ

સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકશ્વેતા સેહરવતે ડોમેસ્ટિક સિનિયર વુમન્સ વન-ડે ટ્રોફીમાં 242 રનની ઇનિંગ રમી હતી. તેણે 150 બોલની ઇનિંગમાં...

Read more
Page 269 of 285 1 268 269 270 285

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?