ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

હરિયાણાના અંશુલે કેરળ સામે એક ઇનિંગમાં 10 વિકેટ ઝડપી: રણજીમાં આવું કરનાર ત્રીજો બોલર; કેરળ પહેલી ઇનિંગમાં 291 રનમાં ઓલઆઉટ થયું

4 કલાક પેહલાકૉપી લિંકહરિયાણાના અંશુલ કંબોજે રણજી ટ્રોફી 2024-25ના પાંચમા રાઉન્ડમાં કેરળ સામે પહેલી ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી. તે...

Read more

ટિમ સાઉથીએ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી: હેમિલ્ટનમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લી મેચ રમશે; ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ 770 વિકેટ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલાકૉપી લિંકન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટિમ સાઉથી 28 નવેમ્બરથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી સિરીઝના અંતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ...

Read more

ભારત 36 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ રમશે: પર્થમાં પ્રથમ જીતની શોધમાં, ટીમ એડિલેડમાં 36 રનમાં થયેલી છે ઓલઆઉટ; વેન્યૂ રિપોર્ટ

સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયા 36 વર્ષ બાદ 5 ટેસ્ટ મેચની સીરીઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ભારત ઓસ્ટ્રેલિયાના તમામ...

Read more

OMG…એક જ મેચમાં બે પ્લેયર્સે ત્રિપલ સેન્ચુરી ફટકારી: ગોવાના કૌથનકર-બાકલે વચ્ચે 606 રનની મેરેથોન પાર્ટનરશિપ, રણજી ટ્રોફીમાં ઐતિહાસિક રેકોર્ડ; અર્જુન તેંડુલકરે પણ પરાક્રમ કર્યું

સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલાકૉપી લિંકગોવા અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની રણજી મેચમાં એક એવું પરાક્રમ થયું છે જેણે વિશ્વ ક્રિકેટને ચોંકાવી...

Read more

ટીમ ઈન્ડિયાએ પર્થમાં પ્રેક્ટિસ શરૂ કરી: BGT પહેલાં કોહલી-બુમરાહે નેટમાં પરસેવો પાડ્યો; BCCIએ ફોટોઝ-વીડિયો શેર કર્યા

સ્પોર્ટ્સ ડેસ્ક22 મિનિટ પેહલાકૉપી લિંકબોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ પર્થમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ...

Read more

રણજીમાં શમીનું કમબેક, બોલિંગમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો: ઈન્દોરમાં મધ્ય પ્રદેશ સામે 10 ઓવરની બોલિંગ કરી, કોચે કહ્યું- આ ઘણું સારું રિટર્ન છે

ઈન્દોર8 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લગભગ એક વર્ષ બાદ મેદાનમાં પરત ફર્યો છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં બંગાળ...

Read more

જંતુઓના કારણે મેચને અડધી કલાક રોકવી પડી: અક્ષરે બાઉન્ડરી પર એક હાથે જોરદાર કેચ લીધો; સિક્સર બચાવવા જતા તિલકનું માથું જમીન પણ અથડાયું

સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલાકૉપી લિંકસેન્ચુરિયનમાં રમાયેલી ત્રીજી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 6...

Read more

IND Vs SA વચ્ચે આજે ત્રીજી T20: સેન્ચુરિયનમાં 6 વર્ષ પછી ટકરાશે બંને ટીમ, રમણદીપ કરી શકે છે ડેબ્યૂ; સિરીઝ 1-1થી બરાબર

સ્પોર્ટ્સ ડેસ્ક36 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 સિરીઝની ત્રીજી મેચ આજે સેન્ચુરિયનમાં રમાશે. સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રાત્રે...

Read more

પોન્ટિંગે કહ્યું- ગંભીરનો તુમાખીભર્યો અને ચીડિયો સ્વભાવ: ગૌતમે કહ્યું હતું- રિકીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ, તેને ભારત સાથે શું લેવાદેવા

પર્થ2 કલાક પેહલાકૉપી લિંક22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ...

Read more
Page 33 of 225 1 32 33 34 225

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?