ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

પાકિસ્તાનનો નોમાન અલી ICC પ્લેયર ઑફ ધ મંથ: સેન્ટનર-રબાડાને પાછળ છોડ્યા; એમેલિયાને વુમન્સ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે ICC પ્લેયર્સ ઓફ ધ મંથની જાહેરાત કરી છે. પાકિસ્તાની સ્પિનર ​​નોમાન...

Read more

પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ શકે: PCBએ સરકારને પૂછ્યું- શું કરવું, ICCએ કહ્યું- ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં નહીં રમે

ઇસ્લામાબાદ3 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફોટો 8 નવેમ્બરનો છે, જ્યારે PCB ચીફ મોહસિન નકવી (વચ્ચે) ગદ્દાફી સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું...

Read more

મિલરે એક હાથે ડાઇવિંગ કેચ કર્યો: તિલકનો છગ્ગો સ્ટેડિયમની બહાર ગયો, ગેરાલ્ડ કોત્ઝીએ છોડ્યો પંડ્યાનો કેચ; મેચ મોમેન્ટ્સ

સ્પોર્ટ્સ ડેસ્ક41 મિનિટ પેહલાકૉપી લિંકદક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 124 રન બનાવ્યા...

Read more

બીજી T-20માં ભારતનો ત્રણ વિકેટે પરાજય: સ્પિનરની ઓવરો સ્પિન ફ્રેન્ડલી ટ્રેક પર બાકી હતી, દક્ષિણ આફ્રિકાએ હારેલી બાજી જીતી

કેબેરા2 કલાક પેહલાકૉપી લિંકદક્ષિણ આફ્રિકાએ બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા...

Read more

આર્યન બન્યો ‘અનાયા’: ક્રિકેટર સંજય બાંગરના દીકરાએ કરાવ્યું જેન્ડર ચેન્જ, લખ્યું- શક્તિ ગુમાવી રહ્યો છું, સાથે ખુશી પણ મળી રહી છે

Gujarati NewsSportsCricketCricketer Sanjay Bangar's Son Underwent Gender Change, Wrote Losing Strength, But Also Getting Happinessસ્પોર્ટ્સ ડેસ્ક20 મિનિટ પેહલાકૉપી લિંકભૂતપૂર્વ ભારતીય...

Read more

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ગંભીરનો સટીક જવાબ: કહ્યું- હું દબાણમાં નથી, પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાને જુએ, તેને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા; રોહિત-કોહલી વાપસી કરશે

મુંબઈ18 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કોચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા કોઈપણ પ્રકારના દબાણનો ઈન્કાર કર્યો છે. રિકી પોન્ટિંગના નિવેદન પર તેમણે...

Read more

IND Vs SA વચ્ચે આજે બીજી T20: સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે બંને ટીમ બીજી વખત એકબીજાનો સામનો કરશે; SA અહીં 12 વર્ષથી હારી નથી

સ્પોર્ટ્સ ડેસ્ક54 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 સિરીઝની બીજી મેચ આજે ગકેબરહામાં રમાશે. સેન્ટ જ્યોર્જ પાર્ક ક્રિકેટ...

Read more

બીજી અનઑફિશિયલ ટેસ્ટ-AUS-A એ IND-Aને 6 વિકેટે હરાવ્યું: સિરીઝ 2-0થી જીતી, સેમ કોન્સ્ટાસની ફિફ્ટી; IND-A તરફથી બીજી ઇનિંગમાં પણ ધ્રુવ જુરેલની લડાયક બેટિંગ

સ્પોર્ટ્સ ડેસ્ક28 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયા A એ ઈન્ડિયા-A ને બીજી અનઑફિશિયલ ટેસ્ટમાં 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝ...

Read more

PCBએ કહ્યું- ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર કોઈ ચર્ચા નથી: BCCIએ લેખિતમાં કંઈ નથી આપ્યું, ભારતીય બોર્ડે કહ્યું હતું- પાકિસ્તાનમાં નહીં રમે

સ્પોર્ટ્સ ડેસ્ક28 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં...

Read more

સૂર્યકુમારે સંજુ માટે યાન્સેન સાથે દલીલ કરી: રિકલ્ટને 104 મીટરમાં છગ્ગો માર્યો, ક્રુગરે 11 બોલની ઓવર ફેંકી; મોમેન્ટ્સ

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકભારતે પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી મેચમાં સંજુ...

Read more
Page 35 of 225 1 34 35 36 225

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?