ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

અરે યાર… કોહલી આ તે શું કર્યું!: ખરાબ શોટ રમવામાં એક જ રનમાં બોલ્ડ થયો, 100 રનમાં ભારતની અડધી ટીમ પેવેલિયનમાં

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ...

Read more

રાવલપિંડી ટેસ્ટઃ ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 267 રનમાં ઓલઆઉટ: જેમી સ્મિથની ફિફ્ટી; સાજિદ ખાને 6 વિકેટ ઝડપી, સ્ટમ્પ સુધી પાકિસ્તાનનો સ્કોર 73/3

રાવલપિંડી4 કલાક પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રાવલપિંડીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પાકિસ્તાને ઇંગ્લેન્ડને 267 રનમાં ઓલઆઉટ...

Read more

ભૂતપૂર્વ મહિલા હોકી કેપ્ટન રાની રામપાલે નિવૃત્તિ લીધી: 254 મેચમાં 205 ગોલ કર્યા, ટોકિયો ઓલિમ્પિક પછી એક પણ મેચ રમી નથી

દિલ્હી5 કલાક પેહલાકૉપી લિંકભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે તેના હોકીમાં...

Read more

મીરપુર ટેસ્ટ- સાઉથ આફ્રિકા 7 વિકેટે જીત્યું: બાંગ્લાદેશ બીજા દાવ 307 રન પર ઓલઆઉટ; રબાડાએ મેચમાં 9 વિકેટ ઝડપી

મીરપુર28 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ આફ્રિકાએ મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ગુરુવારે મેચના ચોથા દિવસે ટીમે પ્રથમ સેશનમાં 3...

Read more

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ગ્લોબલ T20 લીગ શરૂ કરી: પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ રમશે; 26મી નવેમ્બરથી શરૂ થશે

ગાયના21 મિનિટ પેહલાકૉપી લિંકક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ નવી T-20 લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. ગ્લોબલ સુપર લીગ નામની આ ટુર્નામેન્ટમાં...

Read more

ઓહ…બાપ રે! ઝિમ્બાબ્વેએ તો ગાભા કાઢી નાખ્યા: 20 ઓવરમાં 344 રન મારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો; ગામ્બિયા સામે 290 રનના તોતિંગ અંતરથી મેચ જીતી

સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલાકૉપી લિંકઝિમ્બાબ્વેએ બુધવારે ગામ્બિયા સામે 20 ઓવરમાં 4 વિકેટે 344 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલ મેચમાં કોઈપણ...

Read more

ઇમર્જિંગ એશિયા કપ…ભારતની સતત ત્રીજી જીત: ઓમાનને 6 વિકેટે હરાવ્યું, આયુષ બદોનીની ફિફ્ટી; તિલક વર્મા અને અભિષેક શર્માનું મહત્ત્વનું યોગદાન

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકઇમર્જિંગ એશિયા કપમાં ઈન્ડિયા-Aનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. તિલક વર્માની આગેવાનીની ટીમે હવે ત્રીજી મેચમાં...

Read more

ગંભીરે કહ્યું- પ્લેઇંગ-11 સોશિયલ મીડિયાથી નક્કી નથી થતી: કહ્યું- મેનેજમેન્ટ કેએલ રાહુલનો બચાવ કરશે; આવતીકાલથી પુણેમાં બીજી ટેસ્ટ

પુણે23 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય કોચ ગૌતમ ગંભીરે કેએલ રાહુલનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે ટીમના પ્લેઇંગ-11નો નિર્ણય સોશિયલ...

Read more

ભારતીય ટીમ ફરી ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે: ગિલ અથવા રાહુલને તક મળી શકે; બીજી ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ-11 જાણો

સ્પોર્ટ્સ ડેસ્ક28 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આવતીકાલથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં...

Read more
Page 41 of 225 1 40 41 42 225

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?