- Gujarati News
- Sports
- Cricket
- T20 World Cup 2024 Final Winner Prediction Chances | India England South Africa Afghanistan Virat Jadeja Rohit
સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાએ 2007માં એકમાત્ર T-20 વર્લ્ડ કપની ફાઈનલ જીતી હતી. 17 વર્ષ પછી બીજી તક છે. સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે. રોહિતની ટીમ 29મીએ રાત્રે 8 વાગ્યે સાઉથ આફ્રિકા સામે ટકરાશે.
ભારતીય ટીમને લઈને તમારા મગજમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા 7 સવાલો પર તમારો અભિપ્રાય આપો. અભિપ્રાય બનાવવા માટે જરૂરી ડેટા પ્રશ્નોની નીચે છે…
તો ચાલો શરુ કરીએ, તેમાં માત્ર 2 મિનિટ લાગશે…
1.
2.
3.
4.
5.
6.
7.
તમારો શેર કરેલ અભિપ્રાય 29મી જૂનની સવારે દિવ્ય ભાસ્કર એપ પર પ્રકાશિત કરવામાં આવશે. 2 મહિના પહેલાં ભાસ્કર એપ પર લોકોએ વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયા સિલેક્ટ કરી હતી…
અભિપ્રાય આપવા માટે જરૂરી ડેટા
1. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા કોઈ મેચ હાર્યું નથી, સફળતાનો દર 100%
ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં 6 મેચ રમી છે, જેમાં તેણે તમામ મેચ જીતી છે. ભારતે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતનો સફળતાનો દર 100% છે. આજે સેમિફાઈનલ મેચ ઇંગ્લેન્ડ સામે છે. 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત આ ટીમ સામે હારી ગયું હતું.
2. ફાઈનલના પ્લેયર ઑફ ધ મેચના દાવેદાર

3. રોહિતે 7 મેચમાં માત્ર એક ફેરફાર કર્યો
રોહિત શર્માએ અમેરિકાની પેસર ફ્રેન્ડલી પિચ પર 3 પેસર અને 2 સ્પિનર્સનો ઉપયોગ કર્યો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો છઠ્ઠા બોલર તરીકે ઉપયોગ કર્યો હતો. ટીમની મેચ વેસ્ટ ઈન્ડિઝમાં શિફ્ટ થતાની સાથે જ રોહિતે 3 સ્પિનર્સને ઉપયોગ શરૂ કર્યો. સિરાજને હટાવીને તેની જગ્યાએ સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર ફ્રેન્ડલી પિચ કુલદીપે પરિણામ આપ્યું. તેણે 3 મેચમાં 7 વિકેટ ઝડપી છે.
4. કોહલીએ આ વર્લ્ડ કપમાં ઓપનિંગ કર્યું, કુલ 75 રનન
આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ 6 મેચમાં ઓપનિંગ કર્યું હતું. તેનો સર્વોચ્ચ સ્કોર 37 રન છે, તેણે આ ઇનિંગ બાંગ્લાદેશ સામે રમી હતી. ટુર્નામેન્ટમાં તેનો કુલ સ્કોર 75 રન છે. તે યુએસએ અને ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય પર આઉટ થયો હતો.

5. યશસ્વી જયસ્વાલનો પ્રથમ વર્લ્ડ કપ
ડાબોડી બેટર યશસ્વી જયસ્વાલનો પ્રથમ વખત વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્માએ હજુ સુધી તેને તક આપી નથી. યશસ્વીએ T20 ઈન્ટરનેશનલમાં ઓપનર તરીકે સદી ફટકારી છે.

6. આ વર્લ્ડ કપમાં રવીન્દ્ર જાડેજા કંઈ ખાસ કરી શક્યો નથી
રવીન્દ્ર જાડેજાએ આ વર્લ્ડ કપની 7 મેચમાં માત્ર 1 વિકેટ લીધી છે. તે વર્લ્ડ કપ 2022માં હાજર નહોતો. 2021ના વર્લ્ડ કપમાં તેણે 5 મેચ રમી, 2માં બેટિંગ કરી અને 39 રન બનાવ્યા. તેણે આ ટુર્નામેન્ટમાં 7 વિકેટ લીધી હતી. 2024ના વર્લ્ડ કપમાં જાડેજાએ 6 મેચમાં માત્ર 16 રન બનાવ્યા હતા. માત્ર એક જ વિકેટ લીધી હતી. પહેલો વર્લ્ડ કપ રમી રહેલા યુઝવેન્દ્ર ચહલ પણ ટીમમાં છે. તેને હજુ સુધી તક આપવામાં આવી નથી.

7. રોહિત અને ધોનીની કેપ્ટનશિપ
