સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2025માં, ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આજે ચેપોક સ્ટેડિયમ ખાતે ટકરાશે. CSK પાંચમાંથી ચાર મેચ હારી ગયું છે અને KKR પાંચમાંથી ત્રણ મેચ હારી ગયું છે. જોકે, CSKને સતત ચારેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આજની મેચ કોણ જીતશે, ચેન્નઈ કે કોલકાતા? આજે પ્રથમ ઇનિંગમાં કેટલા રન બનશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો…
તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે…
1.
2.
3.
4.
5.