સ્પોર્ટ્સ ડેસ્ક24 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2025ની 23મી મેચમાં, ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગુજરાત 4 મેચમાંથી 3 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ, રાજસ્થાને અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને 2 જીતી છે અને 2 હાર્યું છે.
આજની મેચ કોણ જીતશે, ગુજરાત કે રાજસ્થાન? આજે GT ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ કેટલી વિકેટ લેશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્ટ કરો…
તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે…
1.
2.
3.
4.
5.