અયોધ્યામાં દલિત યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો: પરિવારે કહ્યું- ગેંગરેપ થયો, આંખો ફોડી નાખી, શરીર પર અનેક ઘા; મૃતદેહ જોઈને મહિલાઓ બેભાન થઈ ગઈ
અયોધ્યા5 મિનિટ પેહલાકૉપી લિંકઅયોધ્યામાં એક દલિત યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતી ૩૬ કલાકથી ગુમ હતી. પરિવાર ...