ભાગવતે કહ્યું- સમગ્ર હિન્દુ સમાજને એક કરવા માંગે છે સંઘ: આ દેશનો જવાબદાર સમાજ; ભારતને અંગ્રેજોએ નથી બનાવ્યું, તે સદીઓથી અસ્તિત્વમાં
કોલકાતા7 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ રવિવારે કોલકાતાના બર્દવાનમાં સ્વયંસેવકોને સંબોધિત કર્યા. તેમણે હિન્દુ સમાજને એક કરવાના મહત્વ ...