‘યોગીની આંખો ગીધ જેવી’: હસતા મોઢે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- જેટલું મારા ઉપર હોમવર્ક કર્યું, તેટલું તો મારા સસરાએ પણ કર્યું નથી
ગોરખપુર18 મિનિટ પેહલાકૉપી લિંકઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગોરખપુરમાં સીએમ યોગીના વખાણ કર્યા. આમ તો યોગીની દૃષ્ટિ તિક્ષ્ણ છે, પરંતુ મારા કેસમાં ...