આવતીકાલે કેનેડાના નવા PM માર્ક કાર્નીનો શપથગ્રહણ સમારોહ: કેનેડાના 24મા PM બનશે, મંત્રીઓ પણ શપથ લેશે; કાર્ની ટ્રમ્પના વિરોધી છે, ભારત સાથે સારા સંબંધોના હિમાયતી
ઓટાવા27 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે શુક્રવાર 14 માર્ચે યોજાશે. તેઓ કેનેડાના ...