રાજસ્થાનમાં ભાજપની ત્રીજી યાદી બહાર પડી: વર્તમાન સાંસદોની ટિકિટ રદ્દ, દૌસાથી કન્હૈયાલાલ અને કરૌલી-ધોલપુરથી ઈન્દુદેવીને ઉમેદવાર બનાવાયા
જયપુર18 મિનિટ પેહલાકૉપી લિંકભાજપે રાજસ્થાનમાં ત્રીજી યાદી જાહેર કરી છે. દૌસા અને કરૌલી-ધોલપુર બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ...