હમાસ ચાર ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે, નામ જાહેર કર્યા: 5 દિવસ પહેલા 3 બંધકોને છોડવામાં આવ્યા હતા; ઇઝરાયલે 90 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા હતા
તેલ અવીવ/રામલ્લાહ3 કલાક પેહલાકૉપી લિંકહમાસ આજે ચાર ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે. તમામના નામ જાહેર કરવામાં આવ્યા છે. જે બંધકોને મુક્ત ...