કચ્છમાં કુરિયર પાર્સલમાં માદક પદાર્થની હેરાફેરી: ગાંધીધામ પોલીસે બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત કર્યો, બિહારના શખસની ધરપકડ – Kutch (Bhuj) News
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી 140 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર ...