EDITOR’S VIEW: આ કોર્ટ છે, કોફી શોપ નહીં: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ વકીલ સામે બગડ્યા, ત્રણ અલગ અલગ કેસમાં સુપ્રીમ કોર્ટે ઓથોરિટીના કાન આમળ્યા, પ્રસાદ મામલે ચંદ્રાબાબુની ઝાટકણી કાઢી
CJI ડી.વાય.ચંદ્રચૂડે આજે ત્રણ અલગ અલગ સુનાવણીમાં અરજદારને અને આંધ્ર સરકારને ખખડાવી નાખ્યાં હતાં. આંધ્ર સરકારને તો એવું કહી દીધું ...