વર્ષ 1951માં રૂ.98માં મળતું સોનુ 80,000ને પાર: 74 વર્ષમાં 820 ગણો ભાવ વધ્યો, 2012થી 2017 સુધી ભાવ વધ્યો નહોતો પણ ઘટ્યો હતો, જાણો ઓલટાઈમ હાઈ ભાવ પાછળનું કારણ – Rajkot News
ઓલ્ડ ઇઝ ગોલ્ડ.. વિશ્વ આખામાં દરેક લોકોના મોઢે આ શબ્દ તો જરૂર સાંભળવા મળ્યો જ હશે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ શું ...