રાજકોટવાસીઓ કૂતરાઓને સાચવજો: માત્ર 15 દિવસમાં 1,000થી વધુ ડોગ બાઈટના બનાવ, અધિકારીએ કહ્યું- ઠંડી અને બ્રિડિંગ સિઝનનાં કારણે આક્રમક બન્યા – Rajkot News
રાજકોટમાં વર્ષ 2025નાં પ્રારંભે ડોગબાઈટનાં કેસોમાં વધારો નોંધાયો છે. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં શ્વાનોના ત્રાસની ફરિયાદો આવતી હોય છે. પણ શ્વાનને ...