’12th ફેલ’ને 100 દિવસ પૂરા: નિર્દેશકની પત્નીએ મોઢા પર કીધું હતું, ‘આ ફિલ્મ જોવા કોઈ નહીં જાય, OTT પર રિલીઝ કરવી જોઈએ, પરંતુ હું ખોટી સાબિત થઇ’
4 કલાક પેહલાકૉપી લિંકગયા વર્ષે 27 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ '12th ફેલ'એ 100 સફળ દિવસો પૂરા કર્યા છે. OTT પર ...