12 લોકો વચ્ચે માંડ એક પ્લેટ ખીચડી નસીબ થતી: પેટ ભરવા માટે તેમાં પાણી નાખતા હતા; રવિ કિશને કહ્યું- હું ગરીબીને ભૂલી શક્યો નથી
1 કલાક પેહલાકૉપી લિંકપોડકાસ્ટમાં વાત કરતી વખતે સાંસદ અને અભિનેતા રવિ કિશનનું દર્દ છલકાયું છે. રવિ કિશને કહ્યું કે બાળપણમાં ...