જ્યોર્જિયાની રેસ્ટોરન્ટમાં ગેસ ગળતર, 11 ભારતીયોના મોત: કાર્બન મોનોક્સાઇડના કારણે ગૂંગળામણ થઈ, તમામ લોકો એક જ રૂમમાં સૂતા હતા
ત્બિલિસી45 મિનિટ પેહલાકૉપી લિંકજ્યોર્જિયાના ગુડૌરીમાં એક રેસ્ટોરન્ટમાં 11 ભારતીય સહિત 12 લોકોનાં મોત થયા છે. 12મો વ્યક્તિ જ્યોર્જિયાનો છે. પોલીસના ...