‘આઝાદીની કિંમત સમજવી હોય તો બાંગ્લાદેશને જોઈ લો’: CJIએ કહ્યું- સ્વતંત્રતાને હળવાશથી ન લઈ શકાય; આ કેટલું મહત્ત્વનું છે, ઈતિહાસ પરથી સમજો
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકCJIએ કહ્યું- સ્વતંત્રતા સંગ્રામમાં દેશે શું સહન કર્યું? એ સમયે બંધારણ અને કાયદાની સ્થિતિ શું હતી? ...