કેલિફોર્નિયામાં આગમાં અત્યાર સુધીમાં 16ના મોત: ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે, અનેક લોકો ગુમ, 12 હજાર ઘર ખાખ થયા; મેક્સિકોથી ફાયર ફાઈટર્સ પહોંચ્યા
લોસ એન્જલસ2 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં છેલ્લા 6 દિવસથી લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જેના ...