રિલાયન્સે અરામકોના બોર્ડમાં ચેરમેનની નિમણૂક કરી: અલ-રૂમૈયા ફરીથી સ્વતંત્ર ડિરેક્ટર બન્યા, તેમની નિમણૂક સામે કંપનીના 16% શેરધારકો
મુંબઈ16 મિનિટ પેહલાકૉપી લિંકરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરધારકોએ સાઉદી અરામકોના ચેરમેન યાસિર ઓથમાન એચ અલ-રૂમયાનની કંપનીના બોર્ડમાં વધુ પાંચ વર્ષ માટે ...