UK સાંસદે કહ્યું- બ્રિટિશ સરકાર જલિયાંવાલા માટે ભારતની માફી માંગે: બોબ બ્લેકમેને સંસદમાં કહ્યું- આ આપણા સામ્રાજ્ય પર એક કલંક છે
લંડન4 મિનિટ પેહલાકૉપી લિંકબ્રિટનમાં વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને બ્રિટિશ સરકારને 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે ભારતના લોકો પાસે ...