2022-23માં ભાજપને 720 કરોડ રૂપિયાનું દાન: BJPને મળેલી રકમ 4 રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાન કરતાં 5 ગણી વધારે; 850 કરોડમાંથી કોંગ્રેસને માત્ર 80 કરોડ મળ્યા
નવી દિલ્હી47 મિનિટ પેહલાકૉપી લિંકએસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ બુધવારે (14 ફેબ્રુઆરી) રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત દાનનો અહેવાલ જાહેર ...