ભાસ્કર વર્લ્ડ કપ પોલ- યુઝર્સે પોતાનો અભિપ્રાય આપ્યો: 75% લોકોને વિશ્વાસ ભારત ફાઈનલ જીતશે; મોટાભાગના લોકો ઇચ્છે છે કે કોહલી પોતાની બેટિંગ પોઝિશન બદલે
સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલાકૉપી લિંકઆજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ભારતે 2007માં એકમાત્ર T-20 વર્લ્ડ ...