પાકિસ્તાની જેલમાંથી મુક્ત 22 માછીમારો દર્દભરેલા પત્ર સાથે વડોદરા પહોંચ્યા: કેદ 150 સાથીમિત્રોએ વેદના ઠાલવતાં લખ્યું- અમારી દુર્દશા સરકાર સુધી પહોંચાડો ને નર્કમાંથી બહાર કઢાવો – Vadodara News
પાકિસ્તાનની કરાંચી જેલમાં રહેલા ગુજરાતના 18 સહિત ભારતના 22 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતાં. જે પૈકી આ તમામ માછીમારો આજે ...