22 નવા ચૂંટાયેલા નગરસેવકો નાણામંત્રીની મુલાકાતે: પારડી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી હતી, બજેટ બાદ કનુ દેસાઈ મળી શક્યા – Valsad News
વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે શાનદાર વિજય મેળવ્યો છે. 28 બેઠકોમાંથી પાર્ટીએ 21 બેઠકો જીતી છે. એક બેઠક ...