26મી નવેમ્બરે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવાની તૈયારી: બંધારણ દિવસના 75 વર્ષ પૂર્ણ થવા અંગે મોદી સરકાર નિર્ણય લઈ શકે છે
નવી દિલ્હી2 મિનિટ પેહલાલેખક: મુકેશ કૌશિકકૉપી લિંકમોદી સરકાર શિયાળુ સત્ર એક સપ્તાહ વહેલા બોલાવવા પણ વિચારી રહી છે.'બંધારણ બદલવા' અને ...