ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત: 28 વર્ષીય પ્રહલાદ બાવળીયાએ ઘરે ફાંસો ખાધો; ડીવાયએસપી સહિત અધિકારીઓ પહોંચ્યા – Botad News
બોટાદ જિલ્લાના ગઢડામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગઢડા પોલીસ મથકના 28 વર્ષીય કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળીયાએ પોતાના ઘરે ...