ઓખા જેટી પર દુર્ઘટના, 3નાં મોત: કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટતાં મજૂરો નીચે દબાયા, GMB કોસ્ટગાર્ડ, પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે – Dwarka News
ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી છે. ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા 3 મજૂરોના મોત ...