પાકિસ્તાનના પંજાબમાં 3 હિન્દુઓનું અપહરણ: ડાકુએ કહ્યું- સાથીઓને છોડો નહીં તો અમે તમને મારી નાખીશું; ખૈબર પખ્તુનખ્વામાં 16 મજૂરોનું પણ અપહરણ કર્યું હતું
લાહોર16 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ત્રણ હિન્દુ યુવકોનું અપહરણ કર્યું છે. અપહરણ કરનાર ગુનેગારોએ પોલીસને તેમના સાથીઓને છોડાવવાની માગ ...