3 વર્ષની બાળકીએ દારૂ પીધો, મોત: રમતાં-રમતાં દાદીના રૂમમાં ગઈ, પાણી સમજીને દારૂ પીધો; માને કહ્યું- મને નવડાવી દો અને ત્યાં જ બેભાન થઈ ગઈ
અંબિકાપુર10 કલાક પેહલાકૉપી લિંકછત્તીસગઢના બલરામપુરમાં મંગળવારે બપોરે દારૂ પીવાથી 3 વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે. ત્રણ વર્ષની માસૂમ બાળકીએ ...