નાનીચંદુર ખાતે લોહાણા પૂજારા પરિવારનો 30મો પાટોત્સવ: વસંતપંચમીએ યજ્ઞવિધિ, અન્નકુટ પ્રસાદ અને ધ્વજારોહણનું આયોજન; ‘વઢિયારની અસ્મિતાના વાહક લોહાણા’ ગ્રંથ સંસ્થાને અર્પણ કરાયો – Ahmedabad News
ગતરોજ વસંતપંચમી નાનીચંદુર ખાતે લોહાણા જ્ઞાતિની પેટાનુખ પૂજારા પરિવારનો 30મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી પૂજારા પરિવારના ...