ગુજરાતના સૌથી મોટા ગરબામાં 34000 ખેલૈયા કાદવમાં ગરબે ઘૂમ્યા: વડોદરાના યુનાઈટેડ વેમાં ખેલૈયાઓ કીચડમાં પણ ઘેલા થયા, કોઈના કપડા ખરાબ થયા તો કોઈના પગ લપસ્યા – Vadodara News
રાજ્યભરમાં નવરાત્રિ પર્વના પહેલા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, ત્યારે રાજ્યના સૌથી જાણીતા અને મોટા ગણાતા વડોદરા શહેરના ...