વેરાવળમાં રહેણાક મકાનમાંથી 36 કિલો ગૌમાંસ જપ્ત: પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ગૌમાંસ ભરેલી પ્લાસ્ટીકની 12 થેલીઓ સાથે બે શખસને ઝડપી પાડ્યા – Gir Somnath (Veraval) News
વેરાવળના આરબ ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા પ્લાસ્ટીકની 12 થેલીમાં ભરેલ 36 કીલો ગૌમાંસ મળી ...