અમદાવાદના સમાચાર: શાહપુર, અસારવા અને જમાલપુરમાં ગંદકી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે 37 દુકાન સીલ, સાણંદના ખોડાનું રેલવે ફાટક બંધ રહેશે – Ahmedabad News
જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો તેમજ દુકાનદારો-એકમો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના ...