દ્વારકામાં શિવલિંગ ચોરનારાઓનો ચોંકાવનારો પર્દાફાશ: યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવરાત્રિના આગલે દિવસે શિવલિંગ ઉખાડી હિંમતનગર લાવી ઘરમાં સ્થાપિત દીધું – Dwarka News
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિના આગલે દિવસે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી, શિવલિંગની ...