ગરમ મસાલાના પેકેટમાં ડ્રગ્સ મોકલવાનું રેકેટ: અમદાવાદ NCBએ બેંગ્લુરુ અને દિલ્હીથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા, 2 કિલો કેટામાઈન કબજે કરવામાં આવ્યું – Ahmedabad News
ભારતમાંથી વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાનાં પેકેટમાં ડ્રગ્સ પેક કરી અમેરિકા મોકલવાના રેકેટનો અમદાવાદ NCBએ પર્દાફાશ કર્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ...