રાજકોટમાં 5 ન. પા., 4 તા. પં. ની રવિવારે ચૂંટણી: નગરપાલિકામાં 161 બેઠક પર 2.71 લાખ, તાલુકા પંચાયતમાં 6 બેઠક પર 34,320 મતદારો; 225 સંવેદનશીલ મતદાન મથકો – Rajkot News
રાજકોટ જિલ્લામાં આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. 16મીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ...