રાજકોટ ક્રાઈમ ન્યૂઝ: ગાંધીગ્રામમાં જૂની અદાવતમાં 3 યુવક પર મિર્ચી સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલો – Rajkot News
સદગુરુનગર રૂડા-2 માં રહેતા અને વી.ડી. ડીસ્ટ્રીબ્યુશન પેઢીમાં નોકરી કરતા કેતનભાઈ મનસુખલાલ ગોહેલ (ઉ.વ.48)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ચાર શખ્સોના ...