દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માત: 5નાં ઘટનાસ્થળે મોત, 1 મહિલાની હાલત ગંભીર; ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ
સિરોહી15 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો ...